ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

ખાસ બાળકોને લક્ષમાં રાખીને ગુગલ (યુટ્યુબે) અભ્યાસને લગતું એક અલગ માળખું તૈયાર કર્યું છે. જેમાં વિશ્વભરની ઉચ્ચ ગુણવત્તા વાળી વિડીયો ચેનલનો સંગ્રહ શરુ કર્યો છે. ઘરે કે શાળામાં તમારું બાળક માત્ર આ જ ચેનલ ઉપયોગમાં લઇ શકે તેવી ઘણી સુવિધાઓ પણ તેમાં છે. અને ગૌરવની વાત એ છે કે અહિં ઇવિદ્યાલયને પણ સ્થાન મળ્યું છે.

વિગતે સમાચાર આ રહ્યા.EV_YoutubeEDU_Msg

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Tagged with: ,
Posted in પ્રકીર્ણ
3 comments on “ગુજરાતીમાં શિક્ષણને સરપાવ
 1. બહુજ આનદની વાત છે
  અમે કોલકાતામાં ગુજરાતી ભાષા જે લુપ્ત થઈ રહી જે તે માટે ગુજરાતી યુવાનો અને બાળકોને ગુજરાતી ભાષા શીખવીએ છીએ
  માતૃ ભાષા અભિયાનને વેગ મળે માટે તમારી સાઈટ ઉપયોગી નીવડશે તે સાથે .
  વ્યવસાય તરીકે અહીંયા અમે બિલ્ડર છીએ પણ ગુજરાતી સાહિત્ય અને ભાષા યુવાનો લખે વાંચે , શીખે તે માટે માતૃ ભાષા અભિયાન ચલાવી રહ્યા છીએ ..

 2. ushapatel says:

  Respected Hiralben, Sadar Namaskar..
  aapna aava umda karya mate mara tarafthi khoob khoob dhanyavad. Paramkrupalu PARMATMA AAPNE SADAY AA KAARYA MATE AGRESAR RAAKHE…”ऐसी अंत: करण की शुभाभावना।”-अस्तु
  ओमशांति।

 3. નમસ્કાર મારી http://www.vishalvigyan.in વેબસાઇટ ગુજરાતી ભાષામા અને બાળકોને ઉપયોગી છે. તમારા વિડીયો જોયા. ખૂબ સરસ છે. તે હુ મારી વેબસાઈટ પર મુકવા ઈચ્છુ છુ જેથી સીધો ડાઉનલોડ કરી શકે તો તમારો રીપ્લાય આપજો.

1 Pings/Trackbacks for "ગુજરાતીમાં શિક્ષણને સરપાવ"

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.