જોડકણાં – ૧૦ , જીતેન્દ્ર પાઢ 14 July 2018 suresh jani કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલાં કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે ફૂઆ ગયા કાશી, બાની બહેન તે માસી. તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?