કિશનનો ઊડન ખટોલો – પ્રો. અરવિંદ ગુપ્તા

      ૨૬, જાન્યુઆરી - ૨૦૧૮ ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે જેમને 'પદ્મશ્રી'નો ઈલ્કાબ નવાજવામાં આવ્યો હતો તે પ્રો. અરવિંદ ગુપ્તા બાળકો માટે રચનાત્મક પ્રયોગો અને મોડલો બનાવવા માટે પ્રખ્યાત છે. આપણે ઈ-વિદ્યાલય પર તેમના પ્રોજેક્ટો અવારનવાર પીરસીશું. 

  

  આજે તેમની યુ- ટ્યુબ ચેનલ પર મુકેલો  એક બહુ જ જાણીતો વિડિયો માણીએ
બનાવનાર સંસ્થા -
NCERT IN COLLABORATION WITH UNICEF AND UNESCO.

2 thoughts on “કિશનનો ઊડન ખટોલો – પ્રો. અરવિંદ ગુપ્તા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.