કુંભાર

કુંભાર ( potter) નું સરસ મજાનું એનિમેશન ( .gif file )

 

    ઈન્ટરનેટ પરથી આ .gif    ફાઈલ મળી અને અહીં મુકી. ઈ-વિદ્યાલયના હિતેચ્છુ ૮૨ વર્ષના યુવાન શ્રી. વિનોદ ભાઈને એ બહુ ગમી ગઈ અને કુંભાર અને ચાકડાનો મસ્ત વિડિયો મોકલી આપ્યો – આ રહ્યો..

અને …

    કુંભાર માટે સંસ્કૃત શબ્દ છે – ‘પ્રજાપતિ’. હિન્દુ માન્યતા પ્રમાણે આખા વિશ્વનું સર્જન કરનાર ‘બ્રહ્મા’ છે અને તેમનું બીજું નામ ‘પ્રજાપતિ’ છે. 
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

3 thoughts on “કુંભાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.