જોડકણાં – ૭ , જીતેન્દ્ર પાઢ

માસીના ઘરવાળા થાય મારા માસા
મેવા મીઠાઇ ને વળી લાવે મીઠા પતાસાં


 મારા પપ્પાની બહેની તે હરખાય મને જોઈ
નામ મારું સુંદર પાડ્યું એ તો મારાં ફોઇ.

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

One thought on “જોડકણાં – ૭ , જીતેન્દ્ર પાઢ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.