બાળકનું નામ શોધવું છે? – માતાઓ માટે ખાસંખાસ

     લો ત્યારે…. આ વિડિયો જ જોઈ લો ને ! એ જોતાં પહેલાં જેમણે એ બનાવવા ઘણી જહેમત ઊઠાવી છે – તે જામનગરના ડો. મૌલિક શાહનો આભાર માનીએ.


અને….
    ખાસ કરીને માતાઓને તરત ગમી જાય તેવા ઘણા બધા વિડિયો પણ જુઓ અને માણો 

ગુજ – મોમ ચેનલ પર જવા અહીં ક્લિક કરો


ડો. મૌલિક શાહ


અને બોનસમાં આ ‘ઝાઝી’ વાત !

ઓળી ઝોળી પીપળ પાન, 

ફઇ એ પાડયુ ઝાઝી નામ

અહીં …. નામોના ઢગલે ઢગલે ઢગલા…

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.