મીની માશી કોને ગોતે છે?

     મીની માશી ઉંદરને ગોતે છે!  મીનીમાશીની આંખો કેવી ચકળ – વકળ થાય છે ? ઉંદર મામા કેવા ભાગે છે?   જુઓ અને મઝા માણો.

લીલો વાવટો દબાવી ‘ખેલ’ ચાલુ કરો. 
માઉસ ક્લિક કરી મીની માશીનું મ્યાઉં સાંભળો !
—————-
આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે.
મોબાઈલ સાધનો પર નહીં.

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.