વાર્તામેળો – દર્શા બહેન કિકાણી

     અમદાવાદમાં એક સરસ સંસ્થા છે – વિચાર વલોણું પરિવાર. બાળકોમાં સર્જન શક્તિ અને વૃત્તિ ખીલે તે માટે આ પરિવાર પ્રયાસો કરે છે.

     ૨૦૧૭ ના માર્ચ મહિનામાં તેમણે બાળકો અને કિશોર/ કિશોરીઓ માટે વાર્તા લેખનની એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું, અને તેને ગુજરાતની શાળાઓમાંથી સરસ પ્રતિસાદ મળ્યો હતો. એમાં મળેલી ઘણી બધી રચનાઓમાંથી વીણેલી ૨૬ વાર્તાઓની એક ઈ-બુક આ પરિવારે પ્રકાશિત કરી હતી.

 
એની પ્રસ્તાવના … 
 
અને દર્શાબહેન કિકાણીનો પરિચય …

આપણે આશા રાખીએ કે, આ  બધી રચનાઓ આપણે અહીં  પ્રકાશિત કરી શકીશું. 

One thought on “વાર્તામેળો – દર્શા બહેન કિકાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.