વિડિયો દ્વારા શિક્ષણ – ૩, વીરવાવ શાળા, રાજકોટ

     રાજકોટ જિલ્લાના ટંકારા તાલુકાના વીરવાવ ગામની શાળાએ શૈક્ષણિક વિડિયો બનાવવાનું અને યુ-ટ્યુબ પરથી આખા વિશ્વમાં પીરસવાનું અદભૂત કામ કર્યું છે.

આ રહી એ શાળાની વેબ સાઈટ...

આ ચિત્ર પર ક્લિક કરો

તેમણે બનાવેલા થોડા વિડિયો….


સાભાર – શ્રી. મનીશ પંચમતિયા
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.