એક જાદુગર પાણી નીચે છ મિનીટ રહીને પ્રેક્ષકોને આહ્વાન આપે છે, ‘કોઈ પાણી નીચે આમ રહી શકે તો ૧૦,૦૦૦ ડોલર આપીશ.’
એક બાળકે કહ્યું ,’ હું કોઈ ખાસ સાધન વાપર્યા વગર ૧૦ મિનીટ રહી બતાવું.’
અને એ બાળક ઈનામ જીતી ગયો.
પ્રશ્ન – શી રીતે ?
પ્રશ્ન – શી રીતે ?
એ બાળકે પાણી ભરેલી પતેલી માથા પર મૂકી