જોડકણાં – ૨ , જીતેન્દ્ર પાઢ

મારા પપ્પા કેરાં બા મારાં દાદી થાય

સવારે પ્રભાતિયાં ને સાંજે ભજનો ગાય.


દાડમના દાણા જેવા મારા દાંત મજાના
મારી મમ્મીના બાપુ તે થાય મારા નાના
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.