શબ્દપ્રીત

આજે એક સરસ સમાચાર છે !
      ગુજરાતીમાં  શિક્ષણ ક્ષેત્રે કામ કરતી ઘણી સરસ વેબ સાઈટો અને બ્લોગો છે. જેમ જેમ માહિતી મળતી જાય છે, તેમ તેમ આ પાનાં પર તેમની લિન્ક ઉમેરતા જઈએ છીએ.

  આજે ‘શબ્દ પ્રીત’ વિશે ખબર પડી …

અહીં ક્લિક કરો

  અદભૂત કામ કર્યું છે – શ્રી. ભરત ચૌહાણ – આચાર્ય , ગુંજાર પ્રાથમિક શાળા, તા. ધંધુકા, જિ. અમદાવાદ

  ભરત ભાઈને  હાર્દિક અભિનંદન

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

2 thoughts on “શબ્દપ્રીત”

  1. કાનો માત્રા હ્રસ્વ કે દીર્ઘના અવલંબન વગરના ભ ર ત નું ખૂબ સ ર્સ સુંદર કામ ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *