મનોબળ – શ્રી. હસમુખ પટેલ

        એક મહત્વકાંક્ષી કિશોરનો હાથ જોઇ કોઇ જ્યોતિષીએ એને કહ્યું-
      ‘એક વિદ્યાની રેખા સિવાયની તારી બધી રેખા સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવી શકીશ. પણ વિદ્યા નહીં. કારણકે એની રેખા તારા હાથમાં બહુ ટૂંકી અને અસ્પષ્ટ છે.’

 તો  વિદ્યા વિનાની ર્કીતિ અને સમૃદ્ધિને મારે શું કામની ? વિદ્યાની રેખા નથી તો હું એ બનાવીશ’,  કહી  એણે જ્યાંથી એ રેખા અટકતી હતી ત્યાંથી હાથમાં લાંબો ઊંડો ચીરો પાડયો ને નવી રેખા કોરી કાઢી.

       આ વિદ્યાર્થીતે આપણા વ્યકરણ કર્તા અને વિદ્ધાન પાણિની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *