ભાષા જ્ઞાન – હળવાશથી (૧)

       આજથી આ નવી લેખ શ્રેણી અહીં શરૂ કરતાં આનંદ થાય છે. આશય છે …

    ગુજરાતી શબ્દો લખવામાં ઘણી ભુલ થતી હોય છે. પણ અમુક શબ્દોની જોડણી  રમત રમતમાં અને હળવાશથી યાદ રાખી શકાય છે. 


ગુજરાત વિદ્યાપીઠના ‘પત્રકારિત્વ’ના ( Journalism) પ્રોફેસર શ્રી. અશ્વિન કુમાર આપણને આવા શબ્દો અને યાદ રાખવાની તરકીબો બતાવવાના છે. દર અઠવાડિયે શનિવારે એક નાનકડી આવી તરકીબ અશ્વિન ભાઈના આભાર સાથે મુકવામાં આવશે.

 

આજનો શબ્દ

[૧૦૫૪]
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

3 thoughts on “ભાષા જ્ઞાન – હળવાશથી (૧)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.