કંજૂસ

એક કંજૂસની પત્ની બીમાર હતી.

લાઈટ જતી રહેલી એટલે

એણે મીણબત્તી સળગાવી હતી.

માંદગી વધી જતાં

પતિ ડોક્ટરને બોલાવવા નીકળ્યો.

જતાં જતાં પત્નીને કહેતો ગયો :

‘હું ડૉકટરને લેવા જાઉં છું.

જો તને એવું લાગે કે તું નહિ બચે તો

મહેરબાની કરીને મરતાં પહેલાં

મીણબત્તી ઠારતી જજે.”