ખેતર ખેડતાં

શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :

એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ?’

એક છોકરાએ ઊભા થઈને કીધું :

‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ ?’

–  મન્નુ શેખચલ્લી