ગળા કાપ હરીફાઈ !

ગૂગલ-

મારી પાસે પૃથ્વી અને બીજા ગ્રહોની બધી જ માહિતી છે.’

વિકીપીડીયા

મારી પાસે પણ બધું જ જ્ઞાન છે.

ફેસબુક

હું વિશ્વમાં બધાને ઓળખું છું. બધાની અંગત માહિતી મારી પાસે છે.

ટ્વીટર

ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જેવા નેતાઓમાં હું બહુ પ્રિય છું.

ઈન્ટરનેટ

એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’

ત્યાં તો દૂરથી વાતચીત સાંભળી રહેલી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી :

‘ જરા અવાજ નીચે !’