જોક – ૪

રામજીભાઈએ કાનના ડોક્ટરને કહ્યું કે, “તમે મારા કાનની બહેરા દૂર કરી તેનો આભાર. આપની કેટલી ફી છે?”
ડોકટરે જવાબ આપ્યો, “ચારસો રૂપિયા.”
રામ્જીભાઇએ કહ્યું, “પાંચસો રૂપિયા?”