જોક-૫

એક સેલ્સમેન નાના ગામમાં કામ માટે ગયો. કામ અધૂરૂં રહ્યું એટલે ગામની વીશીમાં રાત રોકાયો. સમય પસાર કરવા તે બાજુમાં આવેલ થીયેટરમાં ગયો અને પૂછ્યું કે,  “કેટલા વાગ્યાનો શો છે?”
બહાર ઉભેલા મેનેજરે કહ્યું, “તમને કેટલા વાગે ફાવશે?”