જોક-૨

“કેમ મોડો પડ્યો?” – માસ્તરે ધીરુને પૂછ્યું.

“મારા નાનાભાઈને વાળ કપાવવા લઇ ગયો હતો.”

“એ કામ તો તારા પપ્પા પણ કરી શકે.”

“મારા પપ્પા કરતાં હજામ સારા વાળ કાપે છે.”