ડોક્ટર અને દર્દી

દર્દી –

ડોક્ટર સાહેબ, મારા હૃદયમાં હજુ કંઈક પ્રોબ્લેમ હોય એમ મને જણાય છે. ઠીક નથી લાગતું.

 ડોક્ટર-

ચિંતા ના કરો. મેં તમારા હૃદયની પૂરેપૂરી તપાસ કરેલી છે. હું તમને ખાત્રીપૂર્વક કહું છું કે, તમે જીવશો ત્યાં લગી તમારા હૃદયને કશું જ નહિં થાય !