ડોક્ટર – ૨

માનસિક રોગના ડૉક્ટર

ડૉ. મન-સુખ વા-ઘેલા

નાક-કાન-ગળાના ડૉક્ટર

ડૉ. કાન-જી ગલા-ણી

અનેસ્થેટિસ્ટ

ડૉ. જાગૃતિ સુવા-ગિયા

કેન્સરના ડૉક્ટર

ડૉ. પ્રાણ-જીવન જીવ-રાજાની

પશુચિકિત્સક

ડૉ. મયૂર પોપટ-લાલ હાથી