શેરને માથે સવા શેર

રાકેશ-

પપ્પા,તમારી કારની ચાવી આપોને,

મારે બહાર જવું છે.

 પપ્પા-

ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?

રાકેશ-

એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે

અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે !