દાંતનો રંગ

જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?

વિચારો…વિચારો…હજી વિચારો છો ?

અલ્યા ભલા માણસ,

તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા ?