q37

જીવનમાં બે વ્યક્તિની જરૂર છે:
એક કૃષ્ણ જે લડે નહીં, પણ જીતાડે.
બીજા કર્ણ, જેને ખબર છે કે હારવાના છીએ,
પણ સાથ ના છોડે.

– જયાબેન