q18

       જ્યારે તમારા પુત્ર કે પુત્રીનું નવજાત બાળક તેની નાજુક મુઠ્ઠી વડે તમારી આંગળી પકડી લે છે; ત્યારે તમારું સમગ્ર જીવન પણ પકડાઈ જાય છે.