q32

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

હું લોકોને સાબિત કરી આપીશ કે, ઉમ્મર વધવાની સાથે પ્રેમથી દુર થવાય છે, તે માન્યતા ખોટી છે. કારણકે, પ્રેમમાં પડવાનું
બંધ થવાના કારણે જ ઉમ્મર વધી જતી હોય છે.

   –   ગેબ્રીયલ માર્ક્વેઝ