q35

     અમને લાયક બનાવો, હે પરમાત્મા! જેથી અમે દુનિયાભરના, ગરીબી અને ભુખમાં જીવતા અને મૃત્યુ પામતા અમારા બાંધવોની સેવા કરી શકીએ.

અમારા હાથો દ્વારા તેમને તેમની રોજની રોટી આપો;અમારા સમજયુકત પ્રેમ દ્વારા તેમને શાંતિ અને આનંદ મળો.

–   મધર ટેરેસા