પ્રેરક જીવન ચરિત્રો

ev_prerakjivancharitro

ઈ-વિદ્યાલય એટલે બાળકોના જીવન વિકાસની ઈ-નિસરણી. અને જીવન વિકાસ કરવો હોય તો જીવનનો વિકાસ કોને કહેવાય; એ તો જાણવું જ જોઈએને? ઈ-વિદ્યાલયના આ ‘જીવન ચરિત્ર’ ઓરડામાં તમને એવી વ્યક્તિઓનો પરિચય કરાવવા તમન્ના છે; જેમણે જીવન માત્ર પોતાના માટે જ નથી જીવી જાણ્યું; પણ જેમના અથાક પ્રયત્નોથી સમાજને સાંકળવામાં અને ખરા અર્થમાં વિશ્વમાનવ બનવા ભણી મહત્વનું પ્રદાન કર્યું છે.

આ બધી વિભૂતિઓનાં જીવન આપણા માટે જીવવાની નિસરણી બની રહો.

GandhiBapu

ખરું શિક્ષણ એ છે જે ભણનાર છોકરાઓ તથા છોકરીઓ ના ઉત્તમ ગુણો બહાર લાવી શકે. વિદ્યાર્થીઓ ના મગજ માં બિન જરૂરી અને અવ્યવસ્થિત માહિતી ભરવાથી આ કદાપી નહીં કરી શકાય. એમના માંની મૂળ કૃતિ ભીંસાઈ ને મૃત બોજો બની જાય છે અને એ લોકો યંત્ર માં બદલાઈ જાય છે.મહાત્મા ગાંધી (હરિજન 1 ડીસેમ્બર, 1933)

MM_Earth

India_Flag

Gujarat આપણે ગુજરાતી. આપણું મૂળ વતન ગુજરાત.

આપણી મૂળ ભાષા ગુજરાતી.

તો પછી, આપણે એવાં બાળકોને વિશે ના જાણવું જોઈએ; જેમણે મોટા થઈને ગુજરાતની, દેશની, ભાષાની, સંસ્કારોની, અરે… આખા વિશ્વની મહાન સેવા કરી હોય?
તો ચાલો… આપણે ગુજરાતનાં એવાં પનોતાં સંતાનો વિશે ચપટીક જાણકારી મેળવીએ. નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરો અને એ ખજાનામાં ગોતવા લાગો.

GPP

directiondirection

 

અને હવે ચાલો…

આખી દુનિયાની સફરે

 

 

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
7 comments on “પ્રેરક જીવન ચરિત્રો
 1. Thanks Hiral for your dedication and creation of this website. In a relatively short time you have progressed it very well. Best wishes for vision.

  This website will be very beneficial to the Gujarati children born in America. I would like to send an email to all Jain centers who teach Gujarati language in their Pathashalas. Please send me the write-up for the announcement.

  For last few months I was extremely busy and could not keep up with you. Please let me know if I can be of any assistance to you.

  Pravin K Shah
  Chairperson, JAINA Education Committee
  Jain eLibrary website program in-charge
  jainaedu@gmail.com
  http://www.jainelibrary.org

 2. Very Nice Site & Usefull 4 all students

 3. Rajnikant Kotecha says:

  Thanks a lot who dedicated this much contribution to enrich the education level of the student who are in gujarati medium.
  Real way to educate the children in line with current needs.

 4. jennie says:

  Hello, Please share information on how can I be helpful to you. Thanks,

 5. Chetan says:

  બહુ સરળતાથી ઉપયોગી સાબિત થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*