Computer Programming Languages Video Tutorials

HTML5 Tutorial

XHTML and CSS Tutorial

Visual Basic Tutorial

jQuery Tutorial

C Programming Tutorial

C++ Tutorial

C# Beginner’s Tutorial

MySQL Database Tutorial

Adobe Photoshop Tutorial

PHP Tutorial

PHP Programming Tutorial

AJAX Tutorial

Computer Networking Tutorial

Android Application Development Tutorial

Java Script Tutorial

Python Programming Tutorial

Java Beginner’s Tutorial

Java Game Development Tutorial

Visual C++

તર્કશક્તિને મજબૂત બનાવવામાં સહાયક એવી હોબી લોબી અને
બાળકોને રમતાં રમતાં જ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવવા માટે સહાયક એવા સ્ક્રેચ સોફ્ટવેરની ની મુલાકાત લેવાનું તમને ગમશે જ.

સ્ક્રેચ સોફ્ટવેરનું ઓફલાઇન વર્ઝન પણ ડાઉનલોડ કરી જ શકાય છે.

નોંધઃ બની શકે અહિં જણાવ્યા કરતાં પણ વધુ સારા સ્ત્રોત અને વધુ વિષયોને આવરી લેતી વિડીયો સીરીઝ તમારા ધ્યાનમાં આવે.
તમને પણ એ પ્રકારની બાળ ઉપયોગી માહિતી અહીં વહેંચીને સહભાગી થવા ભલામણ છે.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
6 comments on “Computer Programming Languages Video Tutorials
  1. Wonderful info. I appreciate the quality of video presentations. A very smooth and fast way of learning.

  2. Hiral says:

    આભાર.

    એકલવ્ય બનવાની તૈયારી હોય તો યુટ્યુબ પર વગર દક્ષિણાની અપેક્ષાએ દરેક ક્ષેત્રમાં ગુરુ દ્રોણ સાક્ષાત હાજર છે.
    બસ, પોતાની જાતને શીખવા માટે તથા એકચિત્તે સાંભળવા અને સમજવા તૈયાર કરવાની છે એટલું જ.
    પાયાનું અને વ્યવસાયલક્ષી જરુરી શિક્ષણ કેટલું સરળ અને ગુણવત્તા વાળું અને એ પણ સાવ મફત અને ઘર આંગણે.
    થોડોક દ્રષ્ટિકોણ અને શીખવાની ઢબ બદલવાની જરુર છે. ઇન્ટરનેટ પર શું ભણવું કેવી રીતે શોધવું એ વિશે થોડાક વિચારવંત બનવાની જરુર છે.

  3. Bharat Varia says:

    I appreciate your attempt towards E-Learning. Myself a working job professional interested in Computers , developing and self learnng. Have posses admission in PGDCA due to my interest, However due to family & Job cant find time to attend college. I surfed a lot for the right way of self learning for my studies, & found Evidyalaya very much helpful. Hope that I can carry out regular stuides through help of Evidyalaya.

    Also your way towards, Child education will be also helpful for in education of my son.

    I’ll be surely like to be with Evidyalay from nowwonwards.

    • Hiral says:

      Thanks BharatBhai. You can also share such useful info and it can be helpful to many as well to our children in future.

  4. DR.KIRIT.L.RAJPUT says:

    Really superb. mind blowing.Drona like you needed very much to this world.I am really very happy from my heart.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.