બે ટુકડામાં કાપો અને લંબચોરસ બનાવો

અહીં ત્રણ જાતના આકાર આપેલા છે. એમને એવી રીતે કાપવાના છે કે, કાપ્યા પછી એમને અલગ રીતે મુકીએ તો લંબચોરસ આકૃતિ બને.

Instructions –

Press green flag and then SPACE when prompted.
Press 1 for puzzle – 1
Press 2 for puzzle – 2
Press 3 for puzzle – 3

આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે. મોબાઈલ સાધનો પર નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *