ઈ-બુક ડાઉનલોડ

આ લોગો પર ક્લિક કરો

     

ગુજરાત સરકારનું બાળકો માટેનું સામાયિક - આ લોગો પર ક્લિક કરો.

⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔ ⇔

ગુજરાતી નેટ જગત પર વિના મૂલ્યે
ડાઉન લોડ કરી શકાય તેવી
ઈ બુકના ખજાના

જીવન દર્શન

       માધવપુર, ઘેડ, પોરબંદર જિ. ના પૂજ્ય શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીનાં વચનામૃતો પરથી અંતરયાત્રાના સાધક શ્રી. શરદ શાહે લખેલી ઈ-બુક.  સ્વામીજીનો, આશ્રમનો અને શરદ ભાઈનો પરિચય પણ તેમાં છે.

અહીંથી ડાઉન લોડ કરો