Category Archives: ટેન્ગ્રામ

ટેન્ગ્રામ

 ’સ્ક્રેચ’ પર ટેન્ગ્રામ પ્રોજેક્ટોમાં એક હરણફાળ …હવે બે સાઈઝમાં આકારો બનાવી શકાય છે. 30 આકારો પ્રોજેક્ટમાં છે – જેમાંના પાંચ મોટી સાઈઝના હોવાથી નાના બનાવેલા છે.

સૂચનાઓ ….Tan1 tan2

 

હેંડો લ્યા! ટેન્ગ્રામના આકારો બનાવીએ

મસ્ત મજાના આકારો બનાવવાનો , રંગ બેરંગી અદભૂત સ્ક્રેચ પ્રોજેક્ટ…

You can move the pieces with the mouse by drag and drop.

To rotate you have to press these keys:

  • R (red)
  • Y (yellow)
  • G (green)
  • D (dark blue)
  • L (light blue)
  • O (orange)
  • P (pink).

For some shapes you have to flip the pink piece with the F key.
To reset press the space key.
With the up and down arrow keys you can change the size of the pieces.

———–

Visit Scratcher Goch’s studios  here

આકારો બનાવવાના આઈડિયા જોઈએ છે?

આ  રહ્યા…

અને ‘હોબી લોબી’ પર આ રહ્યા….

ટેન્ગ્રામ

અહીં ટેન્ગ્રામના ટુકડાઓ જોડી બનાવેલા ઘણા મોડલો બતાવ્યા હતા – આ રહ્યા .

પણ…  હવે નેટ ઉપર જાતે  બનાવો.

Tangram_hobby

 

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ.

અને મન થાય તો… આવા પ્રોજેક્ટો ‘સ્ક્રેચ’ પર બનાવવા માંડો !!