Category Archives: મોઝેઇક

ટેટ્રોમિનો

       ’ટેટ્રિસ’ની રમત જેના આધારે બનાવવામાં આવી છે – તે ‘ટેટ્રોમિનો’ નામથી ઓળખાતા, ચાર ચોરસમાંથી બનતા અલગ અલગ જાતના ટુક્ડાઓને લંબચોરસ ફ્રેમમાં ગોઠવવાની આ રમત છે.

ટેટ્રોમિનો વિશે અહીં  જાણો 

ચોરસ ડિઝાઇન

સ્ક્રેચ પર આ માટેનો પ્રોજેક્ટ  જુલાઈ- ૨૦૧૪ માં બનાવ્યો હતો - આ રહ્યો.

હવે એના પરથી બીજો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં આવી ડિઝાઇનો બનાવીને સ્ટોર  કરી શકાય છે. હાલ એની લાયબ્રેરીમાં ત્રણ ડિઝાઇનો સામેલ કરેલી છે. પણ બીજી અનેક ડિઝાઈનો બહુ સરળતાથી બનાવી અને સ્ટોર કરવાની સવલત છે.

સૂચનાઓ -

Press green arrow to start. There are two options available thro’ Record/ Play button on RHS bottom.

In recording mode…..
You can make any no. of changes using the pattern palette on RHS. Out of the 42 shapes any one can be selected by clicking on it. Further clicking it will rotate that shape by 90 deg.
Then click on any cell of the 9×9 canvas on LHS. The same cell be changed any no. of times.
When you are satisfied with the design, press SPACE and the design will be permanently saved.

In Play mode…
Use UP/ DOWN keys to watch and enjoy the saved design.

 

ચાલો સાથિયા બનાવીએ – ૩

આ શ્રેણીમાં ત્રીજો પ્રકાર – પોલર ( ગુજરાતી?)

નીચેનું ચિત્ર ડાઉન લોડ કરીને  MS-Paint માં ખોલો અને પછી મનને ગમે તે રીતે રંગ પુરો…

polar_6

આ સાધનથી બનાવેલી એક ડિઝાઈન….

design_5

થોડોક અલગ પ્રકારનો  સ્ક્રેચ પ્રોજેક્ટ આ રહ્યો.

મોઝેક

અહીં જાતે બનાવેલા ઘણા મોઝેક જાહેર કર્યા હતા.

નવો હોબી – લાકડાનાં મોઝેક

મોઝેઇક

ચોરસ મોઝેક

મોઝેક ડીઝાઈન

મોઝેક ડીઝાઈન

મોઝેક ડીઝાઈન-4

મોઝેઇક કળા – 3, Mosaic Design

મોઝેઇક કળા – 2, Mosaic Design

મોઝેઇક કળા – 1, Mosaic Design

પણ આ બધાં માટે એ રમકડાં જોઈએ.

આભાર ‘સ્ક્રેચ’ નો – હવે આવાં ચિત્રો જાતે બનાવી શકશો ….અને ઈન્ટરનેટ વિના પણ !

[ ચિત્ર પર 'ક્લિક' કરીને એ પ્રોજેક્ટ પર પહોંચી શકશો .]

Title

Tr_title

Trapezium

 

 

નવો હોબી – લાકડાનાં મોઝેક

         લાકડાના મોઝેક ટૂકડાઓનો ખાસો મોટો ખજાનો ધરાવતો એક સેટ ઘણા વખતથી મારી પાસે હતો. આજે ૨૦૧૧ ના ક્રિસમસના શુભ દિવસે, એનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો; અને તરત અમલીકરણ કરી દીધું.

       આ સેટમાં પાંચ જાતના ટૂકડાઓ છે -


અને પહેલા બે મોડલ આ રહ્યા….

જો કે, હવે પછી , આમ નવી ડિઝાઈનો અલગ અલગ નથી મૂકવી. ચાળીસેક ડિઝાઈનો તૈયાર થશે, પછી એનો સ્લાઈડ શો અને ફોટો ગેલરી બનાવીને જ મૂકીશ.

ચોરસ મોઝેક

આ મોઝેક ડીઝાઈન આમ તો બહુ સરળ છે. સોળ ઘન ટુકડાઓ વાપરીને જાતજાતની ડીઝાઈનો બનાવી શકાય છે.દરેક ઘનને છ બાજુઓ હોય છે. આ દરેક બાજુ પર જુદા જુદા રંગ કરવામાં આવે છે :-

ઘનનાં ચાર પાસાં

ઘનનાં ચાર પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

ઘનનાં બાકીનાં બે પાસાં

આવા સોળ ઘન વપરીને બનતી આકૃતીઓ જુઓ -

ડીઝાઈન -1

ડીઝાઈન -1

અને..

ડીઝાઈન - 2

ડીઝાઈન - 2

આ મોઝેકના ઘન તમે જાતે પણ બનાવી શકો.  1 ઇંચ x ઈંચ છેદ વાળી લાંબી લાકડીમાંથી એક ઈંચ લાંબા સોળ ટુકડા કાપી , તેમની છયે બાજુને આમ રંગી નાંખો.. અને મોઝેક ડીઝાઈનની સામગ્રી તૈયાર.