Category Archives: અવનવું

પેન્સિલની કહાણી

     pencil       પેન્સિલ વાપરવાનો કેવો કંટાળો? સહેજ થાય ને અણી બુઠ્ઠી થઈ જાય. છોલવા કે સંચાથી સમારવા જઈએ તો વળી બટકાઈ જાય! પણ ભણવા માટે / મજાનાં ચિત્રો દોરવા માટે પેન્સિલની પૂજા કર્યા વિના કાંઈ છૂટકો છે?

કદાચ…

      આ વિડિયો જોઈએ તો એ કંટાળો ઓછો થાય અને ચિત્રો દોરવાની /  લીટાડા કરવાની ( ભીંત પર નહીં હોં! મમ્મી વઢશે !) મજા બૌ બૌ વધી જાય…

અને આ રહ્યો… પેન્સિલનો ઈતિહાસ

પુક્કલમ્

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર

કેરાલામાં  ઓણમ ઉત્સવ વખતે ફૂલો વાપરીને સજાવાતી રંગોળી એટલે પુક્કલમ્

અને,  જોતાં થાકો એટલી ડિઝાઈનો ગૂગલ મહારાજ પાસેથી……  આ રહી.

પુક્કલમ્ વિશે જાણવા અહીં ક્લિક કરો.

અને આ મસ્ત વિડિયો

ચમચા, ચમચી ખાઈ જાઓ

ચમચા, ચમચી ખાઈ જાઓ
હારે શાક ને રોટલી ખાઓ.
દાળ ને  ભાત પણ આરોગો

લો..  આ 

ચમચા, ચમચી ખાઈ જાઓ

 

આ ચિત્ર પર ક્લિક  કરો

આ ચિત્ર પર ક્લિક કરો

અને આવી ચટાકેદાર ચમચીઓ બનાવનાર આ રહ્યા….

ધીમન્ત પારેખ

ધીમન્ત પારેખ

સાભારપ્રજ્ઞાબેન વ્યાસ, બાલ્ટિમોર, મેરીલેન્ડ

પ્રકાશની રમત

સાભારડો. કનક રાવળ 

ધ્રુવ પ્રદેશનો અદભૂત કુદરતી પ્રકાશ શો – (Aurora Borealis)

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

અને તેના વિશે વિશેષ અહીં …

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

જિનિવા વ્હીલ

મિકેનિઝમમાં રસ હોય તેમને માટે ખાસ

આવાં મસ્ત મિકેનિઝમ બનાવવાની અને તેમને કામ કરતાં જોવાની મસ્ત વેબ સાઈટ  આ રહી.

અને એની પાછળની ભૂમિતિ અ રહી…

gotland

આવું મિકેનિઝમ સ્કેચ પર…