પેન્સિલની કહાણી

     pencil       પેન્સિલ વાપરવાનો કેવો કંટાળો? સહેજ થાય ને અણી બુઠ્ઠી થઈ જાય. છોલવા કે સંચાથી સમારવા જઈએ તો વળી બટકાઈ જાય! પણ ભણવા માટે / મજાનાં ચિત્રો દોરવા માટે પેન્સિલની પૂજા કર્યા વિના કાંઈ છૂટકો છે?

કદાચ…

      આ વિડિયો જોઈએ તો એ કંટાળો ઓછો થાય અને ચિત્રો દોરવાની /  લીટાડા કરવાની ( ભીંત પર નહીં હોં! મમ્મી વઢશે !) મજા બૌ બૌ વધી જાય…

અને આ રહ્યો… પેન્સિલનો ઈતિહાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>