પ્રોગ્રામિંગ

શાળાના બાળકોને વિડીયો ગેઇમ્સનું , મોબાઇલ ગેમ્સનું ભારે વ્યસન હોય છે. આવો બળાપો ઘેર ઘેર છે. પણ તેમની કુતુહલશક્તિ અને કલ્પ્નાશક્તિને એક નવો જ અભિગમ આપી શકીએ તો કેવું રુડું!!!

બાળકોમાં એકવીસમી સદીને અનુરુપ લોજિક અને કલ્પનાશક્તિ અને સાથે સાથે કમ્પ્યુટરની નવી અટપટી વાતોને સહજતાથી જાણી શકાય તો કેવી મજા. હા, સરળ પ્રોગ્રામિંગ , ગુજરાતના બાળકો વધુથી વધુ આ સોફ્ટવેરનો લાભ લે અને તેમની ક્રિયેટીવીટી અમને મોકલે.

 કળા અને તર્કબદ્ધ વિચારના શિક્ષણ માટેનો એક સાવ આગવો જ, એકવીસની સદિયા અભિગમ !!

 

3 thoughts on “પ્રોગ્રામિંગ

  1. સરસ અને જરૂરી શરૂઆત. આશા રાખીએ કે, પ્રાથમિક શાળાથી જ બાળકો આ એકદમ સહેલી રીતે કોડીંગ જરતા થઈ જાય. એંમાં સર્જનની જે મજા આવે છે; તે ખરેખર અદભૂત છે.
    અને ‘સ્ક્રેચ’ વેબ સાઈટની મહાન ખુબી એ છે કે, ત્યાં બાળકોએ/ વયસ્કોએ બનાવેલા ૫૦ લાખથી વધારે પ્રોજેક્ટના કોડ કોઈ ગુપ્તતા કે કોપી રાઈટ વિના કોપી કરી શકાય છે.
    પ્રોગ્રામીંગ શીખવા / એમાં પ્રવીણતા મેળવવા માટે આનાથી વધારે સારો કોઈ રસ્તો ના હોઈ શકે.
    ——–
    આતશબાજીના મેં બનાવેર્લા પ્રોગ્રામ પછી ખાંખા ખોળાં કરતાં એનાથી૪ ઘણા વધારે સારા , ઘણા પ્રોગ્રામો મળી આવ્યા – કોડ સાથે !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>