આ બ્લોગ વિશે

વિશ્વના ગુજરાતીઓને વિવિધ પ્રકારની હોબીઓ અને કળાકારીગીરી (Craft) માં રસ જાગે તે ઉદ્દેશથી આ બ્લોગ શરૂ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં  ‘ગદ્યસુર્’ પર પ્રગટ કરવામાં આવેલી સામગ્રી અહીં સાગમટે મૂકવામાં આવી છે.

જેમને આ બાબત પ્રદાન કરવાની ઇચ્છા હોય તેમને તેમની સામગ્રી નીચેના સરનામે મોકલવા વિનંતી છે.

- સુરેશ જાની

4th July – 2009

sbjani2006@gmail.com

8 thoughts on “આ બ્લોગ વિશે

 1. Namaskar,
  Saru kam chhe, baki Gadyasooor ma je Unja Jodani ni vat chhe te Bogus lage chhe.
  Biju pachhi……………

 2. ખુબ ખુબ અભિનન્દન દાદા.
  A step to childhood or creativity
  to share with many loving people and children.

  Ramesh Patel(Aakashdeep) and Janaki

 3. શ્રી સુરેશભાઈ, અભિનંદન ! કુશ્ળ જ હશો તેમ ધારી લઉં છું. નહિ તો આ નવા બ્લોગની શરૂઆત જ ના થઈ શકી હોત ! ફરી એક વાર અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>