Tag Archives: Programming

ટેન્ગ્રામ

 ’સ્ક્રેચ’ પર ટેન્ગ્રામ પ્રોજેક્ટોમાં એક હરણફાળ …હવે બે સાઈઝમાં આકારો બનાવી શકાય છે. 30 આકારો પ્રોજેક્ટમાં છે – જેમાંના પાંચ મોટી સાઈઝના હોવાથી નાના બનાવેલા છે.

સૂચનાઓ ….Tan1 tan2

 

ટેટ્રોમિનો

       ’ટેટ્રિસ’ની રમત જેના આધારે બનાવવામાં આવી છે – તે ‘ટેટ્રોમિનો’ નામથી ઓળખાતા, ચાર ચોરસમાંથી બનતા અલગ અલગ જાતના ટુક્ડાઓને લંબચોરસ ફ્રેમમાં ગોઠવવાની આ રમત છે.

ટેટ્રોમિનો વિશે અહીં  જાણો 

ચોરસ ડિઝાઇન

સ્ક્રેચ પર આ માટેનો પ્રોજેક્ટ  જુલાઈ- ૨૦૧૪ માં બનાવ્યો હતો - આ રહ્યો.

હવે એના પરથી બીજો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં આવી ડિઝાઇનો બનાવીને સ્ટોર  કરી શકાય છે. હાલ એની લાયબ્રેરીમાં ત્રણ ડિઝાઇનો સામેલ કરેલી છે. પણ બીજી અનેક ડિઝાઈનો બહુ સરળતાથી બનાવી અને સ્ટોર કરવાની સવલત છે.

સૂચનાઓ -

Press green arrow to start. There are two options available thro’ Record/ Play button on RHS bottom.

In recording mode…..
You can make any no. of changes using the pattern palette on RHS. Out of the 42 shapes any one can be selected by clicking on it. Further clicking it will rotate that shape by 90 deg.
Then click on any cell of the 9×9 canvas on LHS. The same cell be changed any no. of times.
When you are satisfied with the design, press SPACE and the design will be permanently saved.

In Play mode…
Use UP/ DOWN keys to watch and enjoy the saved design.

 

નદી પાર કરાવો – કોયડો

    નદીના ડાબા કિનારે  બકરી, ઘાસનો પૂળો અને વરૂ છે. હોડીમાં હોડીવાળો છે. જ્યાં સુધી હોડીવાળો કિનારા પાસે હોય ત્યાં સુધી ત્રણે સહીસલામત અને શાંતિથી સાથે રહે છે. પણ જો હોડીવાળો દૂર જાય તો ….

બકરી ઘાસ ચરી જાય
અથવા
વરૂ બકરીને ખાઈ જાય.

     ત્રણેને  સહીસલામત રીતે જમણી બાજુ લઈ જશો? શી રીતે?

    બહુ જ જાણીતો આ કોયડો –  સ્ક્રેચ પર આ રહ્યો —-

સ્ક્રેચ પર રમવા માટે અહીં ક્લિક કરો.

 

મોર્ફિન્ગ

આ શબ્દનો કોઈ ગુજરાતી પર્યાય નથી, એટલે એ શબ્દ અપનાવી લઈએ.

મોર્ફિન્ગ એટલે શું? નીચેના ચિત્ર પર ક્લિક કરી એ વિશે જાણો.

wiki

 

અને સ્ક્રેચ પર બનાવેલા  બે પ્રોજેક્ટો….

બે ફોટા ….

સ્ક્રેચ પર બનાવેલ વિડિયો….

પાંચ વર્તુળો…

એક કરોડ

વાત છે…..

સ્ક્રેચ વાપરનારા એક કરોડના આંકને આંબી ગયા છે.

આ બોલતા, નાચતા, કુદતા આંકડા…

  • 13,255,185 projects shared
  • 10,565,945 users registered
  • 69,381,169 comments posted
  • 1,323,079 studios created
  • 109,666,610 page views
  • 20,033,450 visits
  • 10,207,400 unique visitors

Scratch_ma

 

અને બીજા ઊડીને આંખે વળગે તેવા રેકર્ડ – સ્ક્રેચના આગવા અંદાજ઼માં ….

scratch

આ ચિત્ર પર ક્લિક કરો…

આ લખનારના પ્રોજેક્ટો અહીં…

‘ઈ-વિદ્યાલય’ના પ્રોજેક્ટો અહીં….

રંગબેરંગી લખાણ

હવે સ્ક્રેચ પર અંગ્રેજીમાં  રંગબેરંગી અક્ષરો લખવાની સુવિધા છે….

આ પ્રોજેક્ટથી બનાવેલ ‘સ્માઈલી’નું નામ…smiley_1

સૂચનાઓ -

Press green flag to start ( Preferably – Turbo mode)
Select any of the 20 shapes. You will be asked the matter to be printed.There is a limit on no. of characters depending on size selected. You can select any alpha numeric OR number key and dash and coma.
For new text .. press ‘Right’arrow.

The color effect can be changed by
- Changing Color variable
- Rainbow effect -1 which prints each character in separate color
- Rainbow effect -2 which prints every character in varying colors.

There is an entirely different section to develop new characters. Interested Scratchers may ask in the comment. They will be notified the key strokes needed
OR
Go inside and explore !

——

This does not use ASCII or HEX codes. But id character maps are available for them, the project can be developed using them.