Lead First

      અમને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, નવા વર્ષના નવા   પ્રભાતમાં આ પાનું શરૂ થાય છે. સુરતના ચાર સન્નિષ્ઠ શિક્ષકો 

  • ડો. કિશોરભાઈ પટેલ
  • શ્રી. સુનીલ જાદવ
  • શ્રી. કૃષ્ણવદન ટેલર
  • શ્રી. કાન્તિભાઈ પટેલ

     દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ઉપયોગી બાબતો વાળું એક અઠવાડિક અહીં રજુ કરશે.

પહેલો અંક