આવા સવાલોના જવાબ જોઈએ છે?

  • સ્વતંત્રતાની સીમા કઈ?
  • બાળક સતત ફોન પર ચીપકી રહે તો?
  • બાળક ટી.વી. જુએ તો?
  • દીકરી માતાનાં વસ્ત્રો પહેરે તો?
  • સ્વતંત્રતાના વિચાર અને આચાર અલગ હોય તો
  • બાળક વિનમ્ર ન હોય તો?
  • બાળક ખર્ચના ખાડામાં ઉતારે ત્યારે..
  • બાળકે ભણવાને બદલે કામધંધો કરવો જોઈએ?
  • માએ કામવાળી બનવું જોઈએ?

આવા આવા સવાલોના જવાબ જોઈએ છે?

આ સરનામે પહોંચી જાઓ…

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

મૂળ અંગ્રેજી પુસ્તક આ રહ્યું.

બાળ કેળવણી માટે વિશ્વ વિખ્યાત ‘સમરહીલ’ ના સ્થાપક અને મૂળ લેખક અલેક્ઝાન્ડર  નીલ વિશે અહીં….

 

સમરહીલ – લિસ્ટન ( સફોલ્કની પૂર્વમાં ) યુ.કે.

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Posted in માતા-પિતા માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.