કહેવતો અને રૂઢિપ્રયોગો

બાર વર્ષે બાવો બોલ્યો.

માંગ્યા વિના સગી મા પણ ન પીરસે.

 • બાવો કેમ અને શું બોલ્યો? …….એ તો ખબર નથી !
 • માએ કેમ અને શું ના પીરસ્યું ?  …….. એની પણ ખબર નથી !

પણ ….. ગુજરાતી ભાષા બોલનાર તરત જ આ કહેવતોનો અર્થ સમજી જાય છે. આ પાનાં પર ગુજરાતી કહેવતો અને સામાન્ય વાતચીતમાં વપરાતા રૂઢિપ્રયોગોના ખજાનાઓની દિશા બતાવવા પ્રયત્ન છે.

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ

આ ચિત્ર પર ક્લિક કરી ત્યાં પહોંચી જાઓ

આ ચિત્ર પર ક્લિક કરો.

આ ચિત્ર પર ક્લિક કરો.

read_guj

હેવત કથાઓ

આરોગ્યવર્ધક કહેવતો

આ ચિત્ર પર 'ક્લિક' કરો અને 'અક્ષરનાદ' પર આ વાર્તા વાંચો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
2 comments on “કહેવતો અને રૂઢિપ્રયોગો
 1. પ્રશાંત says:

  માનનીય શ્રી,
  અડિંગો જમાવવો નો અર્થ શુ થાય? મહેરબાની કરીને જણાવવા વિનંતિ છે.
  લી.
  પ્રશાંત__

  • Vinod Bhatt says:

   અડિંગો જમાવવો નો અર્થ – જામી પડવું કે હલવું – ખસવું નહી.
   દાખલા તરીકે, ગાય રોજ સવારે ૧૦ વાગ્યે અડિંગો જમાવતી ને બા રોટલી આપે પછી જ જતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.