ફરમાઈશ

આદરણીય સુ.દાદાના સૂચનને આધારે આ એક નવું પાનું ‘ ઇ-વિદ્યાલય’ પર શરૂ કરવામાં આવે છે.

વાચકો અહીં તેમની ‘ફરમાઈશ’ આપી શકે છે. ‘ગૂગલ’ અને મિત્રોની સહાયથી, એ ફરમાઈશ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવશે.

કેવી ફરમાઈશ?

શાળા અભ્યાસક્રમને લગતી વિગતો, પ્રશ્નો, મુંઝવણ,
કારકિર્દીલક્ષી મુંઝવણ માટે કદાચ શક્ય મદદ કરી શકીએ.

માહિતી મળશે અને જાહેર કરવા યોગ્ય હશે તો આ બ્લોગ પર પ્રશ્નકર્તાના ઋણ સ્વીકાર સાથે, એક પોસ્ટ તરીકે જાહેર કરવામાં આવશે.

તમારું નામ (જરૂરી)

તમારા ઇમેઇલ (જરૂરી)

વિષય

તમારો પ્રશ્ન

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.