ભજન સંગ્રહ
સંકલન
- શ્રી. ગોપાળ પારેખ (વાપી)
આ બ્લોગ પર
પ્રકાશિત કરેલી
બાળ વાર્તાઓ માટે
ઉપરના ચિત્ર પર ક્લિક કરો
⇔ ⇔ ⇔ ⇔
ઈન્ટરનેટ ઉપર જ્યાં જ્યાં ગુજરાતી બાળ સાહિત્યના ખજાના મળ્યા છે; ત્યાં પહોંજી જવાની 'સિમ સિમ ખુલ જા' ચાવીઓ આ પાનાં પર આપવામાં આવી છે. એ બધી વેબ સાઈટોના સંચાલકોનો ગુજરાતના બાળકો અને તેમના વાલીઓ વતી ખુબ ખુબ આભાર. વાચકોને વિનંતી કે, આવા અન્ય ખજાનાની ભાળ મળે તો અમને જરૂર જણાવશો. એમને પણ અહીં સામેલ કરવાનુ ં ગમશે.