મૌસમી શુકલ
મીર જુ. કેજી. માં અભ્યાસ કરે છે. ડાન્સ, ડ્રોઈંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં ખૂબ જ રસ ધરાવે છે.આમ તો મીર વલસાડની સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ અમારી શાળામાં થતી દરેક પ્રવૃત્તિ કરવામાં હર હંમેશ ઉત્સુક રહે છે. ગયા વર્ષે પણ શાળા દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન એક્ટિવિટી એણે ખૂબ ઉત્સાહથી કરી હતી. વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ જ્યારથી એણે ગ્રુપમાં જોઈ ત્યારથી એ પ્રવૃત્તિ કરવા માટે આતુર હતી. ચિત્ર દોરવામાં એણે મદદ લીધી હતી ત્યારબાદ ટીશ્યુ પેપર માંથી બોલ્સ બનાવ્યા, ચિત્ર માં જોઈ કલર કર્યો અને ખૂબ જ ઉત્સાહથી પ્રવૃત્તિ પૂર્ણ કરી.
![WhatsApp Image 2021-05-07 at 9.44.55 PM (1) WhatsApp Image 2021-05-07 at 9.44.55 PM (1)](https://evidyalay.net/wp-content/uploads/2021/05/WhatsApp-Image-2021-05-07-at-9.44.55-PM-1.jpeg)
![WhatsApp Image 2021-05-07 at 9.44.55 PM WhatsApp Image 2021-05-07 at 9.44.55 PM](https://evidyalay.net/wp-content/uploads/2021/05/WhatsApp-Image-2021-05-07-at-9.44.55-PM.jpeg)
Ati Sunder.