શિક્ષણ જગત

ગુજરાતી શિક્ષણ વેબ - સાઈટો

    ગુજરાતના ઘણા જાગૃત શિક્ષકોએ બદલાતા સમય સાથે તાલ મિલાવીને ઈન્ટરનેટ,  ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  અને શિક્ષણને સાંકળવા સન્નિષ્ઠ પ્રયાસો કર્યા છે. આ સૌ શિક્ષકમિત્રોને હાર્દિક અભિનંદન.

    ઈ-વિદ્યાલયના   વાચકને આ પાનાં પર તેમની વેબ સાઈટો તરફ લઈ જતી ચાવીઓ હાથવગી થશે .

ગુજરાતના સન્નિષ્ઠ શિક્ષકોનો પરિચય અહીં વાંચો....