કોયડો 8 August 20186 August 2018 suresh jani જે બનાવે છે એ વાપરતો નથી. જે ખરીદે છે એને એ ચીજ ગમતી નથી. જે વાપરે છે, એ વ્યક્તિ એને જોતી પણ નથી. પ્રશ્ન – એ શું છે? જવાબ જુઓઠાઠડી, કોફિન, અથવા કફન