ભાષા જ્ઞાન – હળવાશથી ( ૧૧) 29 August 201816 August 2018 suresh jani રસ્તે ચાલનાર કે વાટે જનાર વ્યક્તિ એટલે જ વટેમાર્ગુ. આથી ‘રસ્તે ચાલનાર વટેમાર્ગુ’ કે ‘રસ્તે ચાલનાર રાહદારી’ જેવો શબ્દ પ્રયોગ ન કરાય. આવા ઘણા બધા શબ્દોની હળવાશ અહીં…. [૧૦૩૨]