જોડકણું – ૩ 19 October 201821 December 2020 suresh jani પૂર્વી મલકાણ કોથમીર(*) કહે હું તો છું ખૂબ લીલી લીલી દાળશાકમાં નાખી જુઓ તો રહેશો તમે ખીલી. બીજો શબ્દ - કોથમરી