જુગલકિશોર વ્યાસ જન્મ-૧૯૪૪, ઉમરાળા (ભાવનગર જિ.) ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એ. ૨૦૦૨ - ગુજરાત સરકારના જનશિક્ષણ સંસ્થાનના નિયામક પદેથી નિવૃત્ત હાલ વસવાટ - અમદાવાદ 'માતૃભાષા' વેબ સાઈટના સંચાલક,નેટ જગતમાં ભાષાશાસ્ત્રના તજજ્ઞ ઈમેલ - jjugalkishor@gmail.com ....... મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો માણવા જમણી બાજુ પરની બારી પર ક્લિકો!